• બુધવાર, 17 જુલાઈ, 2024

ખાંડના ભાવમાં 35 ટકા જેટલો વધારો થવાની શક્યતા

ખાંડના લઘુતમ વેચાણ ભાવમાં વધારો કરવા ફેડરેશનની રજૂઆત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : નેશનલ ફેડરેશન અૉફ કોઓપરેટીવ સુગર ફેક્ટરીઝ (એનએફસીએસએફ) ખાંડના લઘુતમ વેચાણ ભાવમાં કિલોદીઠ 35 ટકાનો વધારો કરીને રૂા. 42 કરવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. ફેડરેશન સહકારી ખાંડ મિલોનું પ્રતિનિધિત્વ કરે છે. ખાંડની મિનિમમ સેલિંગ...