• રવિવાર, 19 જુલાઈ, 2026

ઝિમ્બાબ્વે સામે બીજી ટી20માં બાંગ્લાદેશની જીત

વન ડે અને ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ ટી20 શ્રેણી જીવંત

નવી દિલ્હી, તા. 18 : બંગલાદેશની ક્રિકેટ ટીમ વર્તમાન સમયે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. ઝિમ્બાબ્વેમાં બંગલાદેશની ટીમ એક ટેસ્ટ મેચ અને ત્રણ વનડે તેમજ ત્રણ ટી20 મેચની શ્રેણી માટે ગયેલી છે. જેમાં ટેસ્ટ અને વન ડે શ્રેણી......