• રવિવાર, 17 મે, 2026

કોલકાતાની ગુજરાત સામે ધૂંઆધાર બૅટિંગ

ફીન એલનના 93, રઘુવંશીના 82 અને ગ્રીનના 52 રનની મદદથી કોલકાતાનો સ્કોર 2/247

કોલકાતા, તા. 16 : આઈપીએલમાં પ્લેઓફની રસાકસી વચ્ચે ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટક્કર થઈ હતી. મેચમાં કોલકાતાએ ધુંઆધાર શરૂઆત કર્યા બાદ ફીન એલનના.....