• રવિવાર, 29 માર્ચ, 2026

ઈજાના કારણે ધોની શરૂઆતી મુકાબલામાંથી બહાર

નવી દિલ્હી, તા. 28 : આઈપીએલ શરૂ થવાની સાથે જ ચેન્નઈ સુપર કિંગ્સના ચાહકોને એક મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી એમએસ ધોની અંદાજીત બે અઠવાડીયા સુધી ટીમ સાથે જોડાય.....