• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

શ્રેયસ અય્યરને હૉસ્પિટલમાંથી રજા મળી

નવી દિલ્હી, તા. 1 : ભારતીય ખેલાડી શ્રેયસ અય્યરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા સામે સિડની વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. શ્રેયસે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરીનો.....