હારિસ રઉફનો દંડ ચૂકવવા પીસીબી પ્રમુખ નકવીની તૈયારી
નવી દિલ્હી, તા.
27 : એશિયા કપમાં પાકિસ્તાન રમત કરતા બીજી બાબતોના કારણે ચર્ચામાં રહી છે. પાકિસ્તાની
ટીમ લંગડાતા લંગડાતા ફાઈનલ સુધી પહોંચી ગઈ છે. હવે ખિતાબી મુકાબલામાં પાકિસ્તાનનો સામનો
ભારત સામે થવાનો છે. ભારતે પાકિસ્તાનને વર્તમાન ટૂર્નામેન્ટના બન્ને મેચમાં હરાવ્યું
છે અને ફાઈનલમાં પણ પાકિસ્તાનને…..