• રવિવાર, 01 નવેમ્બર, 2026

ડરનું માર્યું બોયકોટની ધમકીથી પલટયું પાકિસ્તાન

પીસીબીના પૂર્વ અધ્યક્ષ સેઠીએ ખોલી પોલ

ઈસ્લામાબાદ, તા. 20 : એશિયા કપના બોયકોટની ધમકી આપીને પલટી ખાનારા પાકિસ્તાનની આબરુ ઓછી થઈ છે. હવે તેના પોતાના જ અધિકારીઓ પણ પોલ ખોલી રહ્યા છે. આ દરમિયાન પીસીબીના પૂર્વ અધ્યક્ષ નજમ સેઠીએ ખુલાસો કર્યો છે કે યુએઈ સામે મુકાબલા પહેલા પાકિસ્તાને એશિયા કપમાંથી બોયકોટની પૂરી તૈયારી કરી…..