મુંબઈ, તા. 9 : ભારતીય ક્રિકેટરોએ રક્ષાબંધનની ઉજવણી કરતા પોતાના ફોટાઓ સોશિયલ મીડિયામાં મુક્યા હતા. બહેન સાથે સમય પસાર કરવાની સાથે એક સંદેશ પણ મુક્યો હતો. રિષભે પોતાની બહેન સાક્ષી પંત પાસે રાખી બંધાવી હતી તો શ્રેયસ બહેન શ્રેષ્ઠા ઐયર સાથેનો ફોટો મુક્યો હતો.મેદાન પર આક્રમક રમત માટે જાણીતા.....