• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

અૉવલ ટેસ્ટ જીતવા ઈંગ્લૅન્ડને 374 રનનો પડકાર

લંડન, તા. 2 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025નો અંતિમ ટેસ્ટ મેચ લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહ્યો છે. જેના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 396 રન કરીને  ઈંગ્લેન્ડને જીત.....