• શનિવાર, 30 મે, 2026

અમદાવાદમાં રમાશે આઈપીએલની ફાઈનલ : કેવો રહેશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીચનો મિજાજ ?

નવી દિલ્હી, તા. 31 : આઈપીએલમાં શુક્રવારે રાત્રે મુંબઈ ઈન્ડિયન્સે ક્વોલિફાયર-2મા જગ્યા બનાવી લીધી છે. અગાઉ આરસીબીએ પંજાબ કિંગ્સને ક્વોલિફાયર-1મા હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. હવે મુંબઈ અને પંજાબ વચ્ચે ફાઈનલ માટે ટક્કર થશે. સીઝનના અંતિમ બન્ને મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી.....