ડાયમંડ લીગમાં નીરજે 90.23 મીટરનો થ્રો કરીને ઈતિહાસ રચ્યો
નવી દિલ્હી, તા. 17 : ડબલ ઓલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપડાએ શુક્રવારે યાદગાર રમત બતાવી હતી. તેણે ભાલાફેંકમાં 90 મીટરની દુરી પાર કરી છે અને આ સ્તરે પહોંચનારો પહેલો ભારતીય બન્યો છે. ચોપડાએ જેવલિન થ્રોમાં પહેલી વખત 90 મીટરનું......