§ કોહલીને મનાવી રહ્યું છે ક્રિકેટ બૉર્ડ
નવી દિલ્હી, તા.10:
આઈપીએલ એક સપ્તાહ માટે સ્થગિત કરવાર્મં આવી છે અને ટીમ ઈન્ડિયાનો આગામી પ્રવાસ ઈંગ્લેન્ડનો
છે. જેમાં પાંચ ટેસ્ટ ભારતીય ટીમ રમવાની છે. આ પ્રવાસ માટે ભારતીય ટીમ જુનમાં ઈંગ્લેન્ડ
રવાના થાય તેવી સંભાવના છે. આ પહેલા ટીમની પસંદગી થવાની છે અને તેની સંભવિત તારીખ પણ
સામે આવી....