§ પંજાબના અૉપનર્સ પ્રિયાંશના 69 અને પ્રભસિમરનના 83 રન : વૈભવને મળી બે વિકેટ
કોલકાતા,
તા. 26 : શનિવારે
પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલના 44મા મેચમાં ટક્કર થઈ હતી. મેચમાં પંજાબના ઓપનર પ્રિયાંશ
આર્યા અને પ્રભસિમરન સિંહે ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે સદીની ભાગીદારી
થઈ હતી. જેમાં પ્રિયાંશે 35 બોલમાં 69 અને પ્રભસિમરને 49 બોલમાં 83 રન કર્યા….