• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

આજે કોહલી પાસે રાહુલ જેવા સેલિબ્રેશનની તક

§  અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી સામે જીત માટે આરસીબી આતુર

નવી દિલ્હી, તા. 26 : કેએલ રાહુલે આરસીબી સામે તેના જ હોમગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ‘આ મારું ગ્રાઉન્ડ છે’ તેવું બતાવતું સેલિબ્રેશન કર્યું હતું. રાહુલના આ સેલિબ્રેશનથી આરસીબી અને કોહલીના ચાહકોને દુઃખ થયું હતું. આ જ કારણે હવે જ્યારે દિલ્હી કેપિટલ્સ સામે આરસીબી દિલ્હીમાં મેચ રમવા ઉતરશે તો…..