• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

ભારત ન આવવા વરુણને ધમકી મળેલી

§  2021ના વિશ્વકપના અનુભવને બૉલરે શેર કર્યો

નવી દિલ્હી, તા. 15 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025મા પોતાની બોલિંગથી મેચ પલટનારા વરુણ ચક્રવર્તીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હકીકતમાં વરુણનું કહેવું છે કે 2021મા ટી20 વિશ્વકપમાં તેનું પ્રદર્શન જોરદાર નહોતું તો તેને ધમકીભર્યા ફોન આવતા હતા. વરુણ ચક્રવર્તીના કહેવા પ્રમાણે ટીમ ઈન્ડિયાની સફર ત્યારે જલ્દી ખતમ થઈ હતી….