• ગુરુવાર, 23 જુલાઈ, 2026

ફીડે ક્રમાંકમાં ગુકેશ કેરિયરના સર્વશ્રેષ્ઠ ત્રીજા સ્થાને

નવી દિલ્હી તા.1 : વર્લ્ડ ચેમ્પિયન ભારતનો ગ્રાંડમાસ્ટર ડી. ગુકેશ ફિડેના નવા વિશ્વ ક્રમાંકમાં કલાસીકલ રેટિંગમાં કેરિયરના સર્વશ્રેષ્ઠ ત્રીજા ક્રમાંક પર પહોંચ્યો છે. જયારે હમવતન ખેલાડી પ્રજ્ઞાનાનંદે ફરી ટોપ ટેનમાં વાપસી કરી છે. ગુકેશે ડિસેમ્બરમાં સિંગાપોર ખાતે ચીનના ડિંગ લિરેનને હાર આપીને શતરંજનો વિશ્વ ખિતાબ જીત્યો….