ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
મહુવાના
સ્વ. ગંભીરદાસ ફુલચંદ દોશીના પુત્ર પ્રવિણચંદ્ર દોશી (ઉં. 75). તે નયનાબેનના પતિ. ચિરાગ, અલ્પેશ, રૂપા, આતિષકુમારના પિતા. મહેશભાઈ, મંજુલાબેન શશીકાંતભાઈ ગાંધી, સ્વ. રસીલાબેન કાંતિલાલ શાહ, વનીતાબેન જમનાદાસ શાહ, સ્વ. હર્ષાબેન રાજેશકુમાર ઝવેરીના ભાઈ. સ્વ. બાવચંદ હરજીવનદાસ શાહના જમાઈ 6ઠ્ઠીએ શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 3/9, 3જે માળે, રૂપ સંગમ નિવાસ, પરિશ્રમ બિલ્ડિંગ, પ્રકાશ વિદ્યાલયની બાજુમાં, ગોગ્રાસ વાડી, ડોંબિવલી (પૂ.).
દશા
શ્રીમાળી દેરાવાસી જૈન
રાજકોટના
સ્વ. ધન્વંતરાય અમૃતલાલ તથા સ્વ. હંસાબેન જસાણીના પુત્ર પરાગ (ઉં. 65). તે અલ્પાબેનના પતિ. વિહાનના પિતા. નમિતાબેન ભરતભાઈ વોરાના ભાઈ. સ્વ. ચીમનલાલ વિઠ્ઠલદાસ શાહના જમાઈ 7મીને શનિવારે અવસાન પામ્યા છે. સાદડી 9મીને સોમવારે બપોરે 3થી 5. ઠે.: 103/104, મોન્ટ બ્લેન્ક, 550, જામે જમશેદ રોડ, માટુંગા (પૂ.).