`મહાયુતિ'ના નેતા અને સતેજ પાટીલ વાતચીત કરીને માર્ગ કાઢે : મુખ્ય પ્રધાન
કેતન
જાની તરફથી
મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રમાં ઘરે ઘરે `ગોકુળ'નું દૂધ આવે છે. હવે તેની સાથે `ગોકુળ'માં `મહાભારત'ના બનાવો પણ દરરોજ બનવા માંડયા. ત્યારથી તેમાં `રાજકારણના આટાપાટા' અને વિવાદ અંગે નીતનવા સમાચાર આવી રહ્યા છે. તેથી લોકોને `ગોકુળ' વિશે જાણવામાં રસ......