• રવિવાર, 08 નવેમ્બર, 2026

કપિલ શર્માના રેસ્ટોરાં ઉપર ગોળીબારના આરોપમાં કૅનેડામાં બેની ધરપકડ

વેનકુંવર, તા. 7 : ગયાં વર્ષે કપિલ શર્માના રેસ્ટોરાં ઉપર થયેલા ગોળીબારના બનાવમાં બેની ધરપકડ કરવામાં આવી છે અને આરોપ નક્કી કરવામાં આવ્યા છે. 16 ઓક્ટોબર, 2025ના સરે સ્થિત કપિલ શર્માના રેસ્ટોરાંમાં ગોળીબાર થયો હતો. જુલાઈમાં રેસ્ટોરાં ખૂલ્યા બાદ સતત ત્રીજી વખત હુમલો.....