એક વર્ષમાં સોનામાં ભાવ 30 ટકા ઘટયા, જ્યારે હળદરમાં 89 ટકા વળતર
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 7 : `ટુ યલો ગ્લિટર્સ લાસ્ટ યર.' ધનતેરસે દેશભરમાં લોકોએ શુકનના ભાગરૂપે પીળી કોમોડિટી અર્થાત સોનાની પૂરબહાર ખરીદી કરી. પરંતુ કોમોડિટીના કારોબારીઓ આ વખતે અન્ય પીળી કોમોડિટી હળદરમાં પણ રોકાણકારોને માતબર વળતર મળ્યા હોવાનું જણાવે છે. હળદરના રોકાણમાં છેલ્લા એક વર્ષમાં 89 ટકાનું ઊંચું વળતર......