• રવિવાર, 08 નવેમ્બર, 2026

ભારતમાં અસ્થિરતાનું વિદેશી કાવતરું : ઈડી દ્વારા તપાસ શરૂ

જર્મનીથી અલગ અલગ દેશ મારફતે 1 મિલિયન ડૉલર વાયા બ્રિટન ભારતની સંસ્થાઓને મળ્યા

નવી દિલ્હી, તા. 7 : દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે હવે ભારતના આંતરીક મુદ્દામાં દખલના કાવતરાંના અહેવાલથી સનસનાટી મચી છે. આ મામલે ઈડીએ સકંજો કસ્યો છે.  રિપોર્ટ પ્રમાણે દેશના અંતરીક મામલામાં હસ્તક્ષેપ મુદ્દે ઈડીએ અમુક કંપનીઓને સપાટામાં લીધી છે. પૂરો મામલો ભારતથી જોડાયેલી બ્રિટન બેઝ્ડ ફર્મને એક.....