• મંગળવાર, 10 નવેમ્બર, 2026

30 લાખ દીવડાથી રામનગરી ઝળહળાં

અયોધ્યામાં 10મા દીપોત્સવ પર્વનો વિશ્વ વિક્રમ

શોભાયાત્રા, મહાઆરતી, લેઝર શોથી રામાયણ, ડ્રૉન શૉ સાથે દિવાળીની ભવ્ય ઉજવણી... ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન, રાજ્યપાલ આનંદીબેન, મુખ્ય પ્રધાન યોગી જોડાયાં

અયોધ્યા, તા. 7 : અંધારા ઉલેચાય અને પ્રકાશ પથરાય તેવા શુભ ભાવ સાથે દેશભરમાં ઉજવાતા પ્રકાશપર્વ દિવાળીની પૂર્વસંધ્યાએ શનિવારે રાત્રે `રામનગરી' અયોધ્યા વધુ એકવાર ઇતિહાસની સાક્ષી બની હતી. સરયૂ નદીના કાંઠે રામ કી પૈડી સહિત 56 ઘાટ પર એક સાથે 30 લાખ દીવડા પ્રગટાવીને નવો જ વિશ્વ વિક્રમ રચાયો હતો. નેતાઓ, રામભક્ત સમુદાયની સાક્ષીમાં 10મા દીપોત્સવ પર્વના......