• રવિવાર, 08 નવેમ્બર, 2026

દેશવાસીઓને શુભકામના : દિવાળી જવાનો સાથે ઊજવશે મોદી

નવી દિલ્હી, તા. 7 : વડાપ્રધાન મોદીએ ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરીને દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ સૈનિકો સાથે દિવાળી ઊજવશે. જો કે, તેઓ ક્યાં જશે તેની માહિતી.....