સેન્ટકોમ દ્વારા જાહેર કરાયું સંસાધનોની જાણકારી મેળવાઈ રહી છે
નવી દિલ્હી, તા. 7 : અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે જાણકારી આપવા માટે બે કરોડ ડોલર સુધીનું ઈનામ અને રિલોકેશનની સગવડ આપવાની ઓફર કરી છે, જેમાં ઈરાનની પરમાણુ સગવડો, સાધનો, વૈજ્ઞાનિક કર્મીઓ અને પરમાણુ ગતિવિધિઓ સાથે જોડાયેલી સામગ્રીઓની આવ-જા અંગેની જાણકારીનો.....