• રવિવાર, 08 નવેમ્બર, 2026

ડિજિટલ બૅન્ક કૌભાંડ બાદ પેરાગ્વેમાં રાતોરાત સત્તાપલટો

પ્રમુખને હટાવીને નજરકેદ કરાયા

નવી દિલ્હી, તા. 7 : સત્તાની ટોચ પર બેઠેલા શાસકો પ્રજાના પૈસા જોખમમાં મૂકે છે, ત્યારે તેનું પરિણામ કેટલું ગંભીર હોઈ શકે તેનો દાખલો પેરાગ્વેમાં સામે આવ્યો છે. પેરાગ્વેના પ્રમુખ સેન્ટિયાગો પેનાને ઉએનો બેન્કના પતન અને નાણાકીય ગેરરીતિઓ સાથે જોડાયેલા કૌભાંડમાં સેનેટ દ્વારા સર્વાનુમતે મહાભિયોગ ચલાવીને સત્તા પરથી....