નવી દિલ્હી, તા. 7 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી ટૂંક સમયમાં પોતાનાં પુસ્તક મારફતે લોકો સાથે જોડાવા જઈ રહ્યા છે. આ પહેલા સોનિયા ગાંધીએ એક ઇન્ટરવ્યૂ મારફતે દેશના પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીને લઈને અમુક ખુલાસા કર્યા હતા. કટોકટીના સમયે બન્નેની ભૂમિકા અંગે વાત કરતા સોનિયાએ કહ્યું હતું કે લોકો કટોકટી માટે સંજય ગાંધીને દોષિત......