મોંઘવારી અને શિક્ષણ વ્યવસ્થા સામે પ્રદર્શનો
મેક્રોન સરકાર સામે વધતું દબાણ, પેરિસ સહિતનાં શહેરોમાં પ્રદર્શનો પર નિયંત્રણો
ફ્રાન્સ, તા.24: ફ્રાન્સમાં શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ અને વધતી મોંઘવારીને લઈને શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોને કારણે રાજકીય અને સામાજિક માહોલ તંગ બન્યો છે. વિદ્યાર્થીઓના આંદોલનમાં જીવનનિર્વાહના વધતા ખર્ચથી પરેશાન લોકોનો અસંતોષ પણ જોડાયો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. અગાઉ થયેલી હિંસા અને તોડફોડની ઘટનાઓ......