• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

પાલિકાનો યુ ટર્ન : ભગવતી હૉસ્પિટલના સંચાલન માટે ભાગીદારની શોધ શરૂ કરી

મુંબઈ, તા. 24 : પાલિકાએ બોરીવલીમાં આવેલી 490 બેડની નવનિર્મિત ભગવતી હૉસ્પિટલના સંચાલન માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) હેઠળ 30 વર્ષ માટે ખાનગી અૉપરેટરની નિમણૂક કરવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. જોકે, આ નિર્ણય એક મોટો `યુ ટર્ન' છે, કારણ કે તેના માત્ર એક વર્ષ પહેલાં જ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે....