• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

જૈશ-એ-મોહંમદ સાથે સંપર્કની શંકા માહિમમાં રેપિડો રાઇડરની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી  

મુંબઇ તા 24 : સોશ્યલ મિડીયા ઉપર અપમાનજનક અને નફરત ફેલાવતી ટીપ્પણીઓ કરનારા અને પોતાના ગ્રુપમાં અન્ય યુવાનોને જોડનારા માહિમના 33 વર્ષીય મોહમ્મદ હસન અબુ અખ્તરની આતંકવાદ વિરોધી સ્કવોડ (એટીએસ)એ ધરપકડ કરી છે. આ યુવાન વોટ્સઍપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા વિદેશોમાં રહેતા લોકો....