• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

મેસીને સ્પેનનું સર્વોચ્ચ સન્માન મળ્યું : રાજકુમારીના હસ્તે પુરસ્કાર એનાયત

ઓવિએડો, તા.24 : વિશ્વ ફૂટબોલના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં સ્થાન પામતા આર્જેન્ટિનાના સુકાની લિયોનેલ મેસીને સ્પેનના સૌથી પ્રતિષ્ઠિત અને સર્વોચ્ચ રમત સન્માન `િપ્રન્સેસ ઓફ ઓસ્ટુરિયસ એવોર્ડ'થી નવાજવામાં આવ્યો છે. સ્પેનની રાજકુમારી લિયોનોરના હસ્તે મેસીને આ ગૌરવપૂર્ણ પુરસ્કાર એનાયત......