• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

દીપકેને કોર્ટની રાહત : શરતી જામીન

નવી દિલ્હી, તા. 17 : કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સંસ્થાપક અભિજીત દીપકેને મોટી રાહત મળી છે. વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટ કોર્ટે દીપકેને જામીન આપ્યા હતા. દિલ્હી પોલીસ દ્વારા શાંતિ ભંગના આરોપમાં દીપકેની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરાતા શાંતિ જાળવી રાખવા માટેના બોન્ડ ભરાવીને મુક્ત.....