ગ્રેટર નોઈડામાં કમકમાટીભરી ઘટના
લખનઉ, તા. 17 : ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડામાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુ:ખદ
ઘટના સામે આવી છે. અહીં રબૂપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકોના
શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ભારે હડકંપ
મચી ગયો છે. મૃતકોમાં માતા-પિતા....