મુંબઈ, તા. 24 : મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2027 માટે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ અૉલરાઉન્ડર કિરોન પોલાર્ડને ટીમના નવા હેડ કોચ (મુખ્ય કોચ) તરીકે નિયુક્ત કર્યા છે. ફ્રેન્ચાઈઝીએ શનિવારે આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી. પોલાર્ડ હવે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્ધનનું સ્થાન લેશે જેનો કરાર તાજેતરમાં જ સમાપ્ત.....