• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

કેન્દ્ર સરકારની 70 લાખ કર્મચારીઓને મોટી રાહત

નિવૃત્તિનાં ચાર વર્ષ પહેલાંથી જ ચેક કરવામાં આવે વેતન-પેન્શનના કાગળો

નવી દિલ્હી, તા. 17 : કેન્દ્ર સરકારે પેન્શનર્સનાં હિતને ધ્યાને રાખીને એક મોટો નિર્ણય કર્યો છે. જેનાથી 33.9 લાખ પેન્શન ધારકો અને 36.5 લાખ કર્મચારીઓને રાહત મળવાની આશા છે. નાણા મંત્રાલયના વ્યય વિભાગે નિર્દેશ જાહેર કર્યો છે કે તમામ વિભાગોએ નિવૃત્તીનાં ચાર વર્ષ પહેલા કર્મચારીઓના સર્વિસ રેકોર્ડ,....