નવી દિલ્હી,તા.24 : બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાન પ્રણાલીને પગલે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઇએમડી)ના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પાસે સર્જાયેલું લો-પ્રેશર વધુ મજબૂત...