• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

ઈરાનની ચેતવણીથી વૈશ્વિક ઇન્ટરનેટ પર સંકટનાં વાદળો

હુમલો થશે તો દરિયાઈ ઇન્ટરનેટ કૅબલ તોડીશું, ઈરાનની અમેરિકા-ઈઝરાયેલને ચેતવણી

તહેરાન, તા.24 : મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર સંભવિત નવા સૈન્ય હુમલાની અટકળો વચ્ચે તેહરાને એક અત્યંત આક્રમક અને ખતરનાક ચેતવણી આપી છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા મુજબ, જો તેમના પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે, તો તેઓ ખાડી દેશોમાં સમુદ્રની અંદર બિછાવેલી......