અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્ર પશુપાલન વિભાગે તેમની ઈમારતનો વીજબિલનો ખર્ચ ઘટાડવા કે નહિવત્ કરવા અને સૌરઊર્જાનો ઉપયોગ કરવાનો અને વધારાની વીજળી વેચવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન પંકજા મુંડેએ જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ અને મહાત્મા ફુલે રિન્યુએબલ એનર્જી ઍન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નૉલૉજી......