ટાઈગર શ્રોફના હુમલાખોરોને હેન્ડલરો ન્યૂઝ ચૅનલોના આધારે પળેપળની માહિતી આપતા હતા
મુંબઈ, તા. 24 (પીટીઆઈ): અભિનેતા ટાઈગર શ્રોફ ઉપર 18મી અૉક્ટોબરે ગોળીબાર કરીને નાસી છૂટેલા ત્રણ શૂટરોને આ ઘટનામાં ચાલી રહેલી પોલીસ તપાસની રિયલ ટાઈમ માહિતી મળતી હતી. તેમના હેન્ડલરો ન્યૂઝ ચૅનલોના કવરેજ જોઈને સતત જાણકારી આપતા રહેતા હતા, જેના કારણે તેમને ભાગી છૂટવાના રૂટમાં તુરંત ફેરફાર.......