ટ્રમ્પે બન્ને દેશો સાથે વ્યાપાર બંધ કરી ટેરિફ લગાડવા ધમકી આપી
વોશિંગ્ટન, તા. 24 : શાંતિનું નોબેલ નહીં મળતા નારાજગી દર્શાવી ચૂકેલા અમેરિકી રાષ્ટ્રપતિએ શાંતિ માટે પ્રયાસોનો વધુ એક દાવો કર્યો છે. ટ્રમ્પે ફરી કહ્યું હતું કે, તેમણે ભારત-પાક વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું હતું. આ માટે બન્ને દેશોને તેમના તરફથી 250 ટકા ટેરિફ લગાડવાની ધમકી.....