• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતના સંકલ્પોને સાકાર કરવા `હ્યુમન ઈન્ટેલિજન્સ' અનિવાર્ય : ડૉ. પ્રીતિ અદાણી

અમદાવાદ, તા. 24 : અદાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. પ્રીતિ અદાણીએ ભારતના સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમને વધુ મજબૂત કરવા અને જરૂરી ટેલેન્ટ વિકસાવવા માટે ઉદ્યોગજગત અને શિક્ષણજગત વચ્ચે વધુ ગાઢ સહયોગ સ્થાપિત કરવા આવાહન કર્યું છે. તેઓ અદાણી યુનિવર્સિટી દ્વારા આયોજિત `કૉન્ક્લેવ અૉન.....