સરકારે કહ્યું, તમામ ભારતીય સુરક્ષિત
નવી દિલ્હી, તા. 10 : શારઝાહ એન્કરેજ ખાતે પનામાના ધ્વજવાળા ક્રૂડ ઓઇલ ટેન્કર ખઝ ઋઊખ ગઘ. 2 પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ પર કુલ 22 ભારતીય નાગરિકો ક્રૂ મેમ્બર તરીકે સવાર હતા. આ ઘટનાએ વૈશ્વિક સ્તરે દરિયાઈ પરિવહન અને ક્ષેત્રીય સુરક્ષા સામે ગંભીર પડકારો.....