• મંગળવાર, 10 નવેમ્બર, 2026

ગુજરાત હાઈ કોર્ટ સહિત અમદાવાદ-સુરતની અદાલતોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

આરડીએક્સની ધમકીના મેઇલ મળતાં બૉમ્બ ડિસ્પોઝલ સહિતની ટીમોની તપાસ

અમદાવાદ, તા. 5 : ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. ધમકીભર્યા ઈમેઈલને કારણે બોમ્બ સ્કવૉડ, પોલીસ ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને તપાસ હાથ ધરી હતી જોકે કોઈ શંકાસ્પદ ચીજ મળી ન.....