• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ભૂજના નખત્રાણા પાસે ભંગાર વાડામાં વિસ્ફોટ : ચારનાં મોત

ભુજ / નખત્રાણા, તા. 22 : નખત્રાણા-કોટડા (.) વચ્ચે આવેલા ભંગાર વાડામાં આજે સાંજે છોટા હાથીમાંથી બે સગા ભાઈ કુંભાર મામદ ઈલિયાસ (.. 30) અને કુંભાર નૂરમામદ ઈલિયાસ (.. 26) ભંગાર ખાલી.....