• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

હિમાચલમાં બનેલી 82 દવા ફેલ

હૃદયરોગ, તાવ, બેક્ટેરિયલ સંક્રમણ, ડાયાબિટીસ-બીપી સહિતની દવાનો સમાવેશ

સોલન (હિમાચલ પ્રદેશ) તા.22 : રાજ્યમાં બનેલી હૃદય અને હાઈ બ્લડપ્રેશર સહિતના ગંભીર દર્દમાં વપરાશમાં લેવવાતી 82 દવા અને દેશભરની 240 દવાના નમૂના ફેલ થયા છે. કેન્દ્રિય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન......