ભારે વરસાદથી ઘર, દુકાન અને રસ્તાઓને નુકસાન, અનેક વિસ્તારોમાં લોકો પરેશાન
રાજકોટ, તા. 1 : રાજ્યભરમાં મેઘરાજાએ ફરી જોર પકડતા અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ભારે વરસાદવાળા વિસ્તારોમાં.....