ટ્રમ્પ અને નેતન્યાહુ ઉપર ભરોસો ડગમગ્યો
નવી દિલ્હી, તા. 27
: વૈશ્વિક રાજકારણમાં કયા દેશના નેતાનો કેટલો પ્રભાવ છે અને સામાન્ય લોકો તેમના પર
કેટલો વિશ્વાસ કરે છે, તે અંગે વિશ્વપ્રસિદ્ધ સંસ્થા પ્યુ રિસર્ચ સેન્ટરે એક રસપ્રદ
સર્વે જાહેર કર્યો છે. આ સર્વે દર્શાવે છે કે જ્યારે કૂટનીતિ અને વિશ્વાસની વાત આવે
છે, ત્યારે ભારતીયોનો અભિગમ પશ્ચિમી દેશોથી ઘણો અલગ.....