• રવિવાર, 17 મે, 2026

ઈરાનની ઘોષણા : ટ્રમ્પની હત્યા પર 558 કરોડ રૂપિયા ઈનામ

ઈરાનની સંસદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પર નિશાનનો પ્રસ્તાવ લાવવાની તૈયારી

તેહરાન, તા. 16 : એક ધ્યાન ખેંચનારા સમાચારમાં ઈરાનની સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે 50 મિલિયન યુરો એટલે કે, 558 કરોડ રૂપિયાનાં ઈનામનો પ્રસ્તાવ સંસદમાં લાવવાની તૈયારી કરી......