• રવિવાર, 17 મે, 2026

આજે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે ટક્કર

મુકાબલો રહેશે સેમિફાઇનલ જેવો, દિલ્હીને પ્લેઅૉફની આશા જીવંત રાખવા જીત જરૂરી

નવી દિલ્હી, તા. 16 : દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રવિવારે થનારો મુકાબલો સેમીફાઇનલથી ઓછો રહેવાનો નથી. બન્ને ટીમને પ્લેઓફની આશા જીવંત રાખવા માટે કોઈપણ ભોગે જીત નોંધાવવી.....