• રવિવાર, 17 મે, 2026

પંજાબ સામે પ્લેઅૉફની ટિકિટ પાક્કી કરવા ઉતરશે બેંગલોર

આજે ધર્મશાળામાં બે ધુરંધર ટીમનો મુકાબલો : 3.30થી થશે પ્રસારણ

ધર્મશાળા, તા. 16 : પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રવિવારે બપોરે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના સ્ટેડિયમમાં આઇપીએલનો 61મો મેચ રમાશે. આ મેચમાં આરસીબીનું લક્ષ્ય મેચ જીતીને.....