• રવિવાર, 17 મે, 2026

એલએસજી સામે હારથી મુશ્કેલીમાં સીએસકે

કોચ હસીએ કહ્યું, હવે દરેક મૅચ ફાઇનલ જેવી

ચેન્નઈ, તા. 16 : ચેન્નઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઇકલ હસી અનુસાર લખનઉ સુપર જાયન્ટ્સ સામે મળેલી હાર બાદ આઇપીએલમાં સીએસકેના બાકી બચેલા દરેક મેચ ફાઇનલ જેવા થયા છે અને તેઓને ટૂર્નામેન્ટનો.....